@PARTHO PANDYA, PATAN
EMRI.GREEN.HEALTH SERVICED 108 ના પ્રોજેકટ દ્વારા ચાલતા મેડિકલ મોબાઈલ યુનિટ કે જે 2016 મા સમી તથા આજુબાજુ ના ગામમાં છેવાડાના માનવિ સુધી આરોગ્ય ની સેવા ચાલુ કરવામાં આવી હતી
ધણા લાબા સમય પછી આ એમ્બ્યુલન્સ ચાલ્યા પછી કંપની ના નિયમ પ્રમાણે આજ રોજ તા.5/9/2023 ના રોજ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી. આ એમ્બ્યુલન્સ મા ડૉ.તથા ફાર્મા સિસ્ટ.પેરામેડીક તથા પાઈલોટ આમ ચાર જણ સ્ટાફ નો સમાવેસ કરવામાં આવેલ છે
આ એમ્બ્યુલન્સ ની કામગીરી રોજે રોજ ગામે ગામ જઈ OPD દરેક જરુરીયા દર્દીને દવાઓ આપી BP ચેકઅપ ડાયાબિટીસ ના દર્દી તમામ ની રીપોટૅ કરવામા આવે છે
સગર્ભાવસ્થા બહેનો માટે તથા અન્યના લોહી ના તથા પેશાબ ના રીપોર્ટ પણ કરવામાં. આવે છે. HB બ્લડ ચેકઅપ કરી પ્રસ્તુતિ વાળી બહેનોને નાના બાળક ની સાર સંભાળ કઈ રીતે રાખવી તેવી સમજળ તથા માગૅદશૅન આ યુનિટ દ્વારા ખુબજ સારી રીતે દરેક ને સમજાવામા આવે છે
આજ ના ઉદ્દઘાટન પ્રસંગમા ડૉ.કે.ડી.પટેલ THO સમી ડૉ.એન.એચ.ચૌધરી ઈન્ચાજૅ અધિક્ષક તથા સમી CHC હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યા હતા
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8