ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સાબરકાંઠા જિલ્લાના દક્ષિણ ઝોન સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે વિજયસિંહ બાપુસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે.વધુમાં ઉપપ્રમુખ તરીકે સુરેશસિંહ મંગળસિંહ મકવાણા તથા અભેસિંહ જવાનસિંહ પરમાર,મહામંત્રી પદે ભરતસિંહ કિશોરસિંહ પરમાર તથા પ્રવિણસિંહ ગોબરસિંહ સોલંકી,મંત્રીપદે ખોડસિંહ બાલુસિંહ રાઠોડ તેમજ મીડિયા સેલમાં ભૂપેન્દ્રસિંહ અમરસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીઓએ આ નિમણુંકને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
(જુગલ જોશી,હિંમતનગર)
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8