@RUTUL PRAJAPATI, ARVALLI
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઇન્દ્ર દેવ નારાજ .ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસાદની અછત વર્તાઈ રહી છે. ખેડૂતોએ ખેતરમાં રોપેલા છોડવા પાક સુકાઈ રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં માલપુરના મંગલપુર ગામે ઈન્દ્રદેવ પ્રસન્ન કરવા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
કથાકાર પૂ ગાયત્રીદેવી શુકલા વ્યાસપીઠથી વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પવિત્ર શ્રાવણ માસ માં પિતૃ મોક્ષ અને સર્વજન કલ્યાણ માટે પણ પ્રાર્થના કરવામાં આવી રહી છે. આજે ભાગવત માં કૃષ્ણ જન્મનો મનોરથહતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8