આ પણ વાંચોઃ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે રક્તપિત્તના 2500થી વધુ દર્દી, રકતપિત્ત માઇક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ
સાત ડબલ ડેકરમાંથી એક ડબલ ડેકર બસ ટૂંક સમયમાં શરૂ કરી દેવાની પણ તૈયારી થઇ ચૂકી છે. એએમટીએસના ડ્રાફ્ટ બજેટની અન્ય મુખ્ય બાબતો પર નજર કરીએ તો આવનારા સમયમાં એએમટીએસમાંથી તમામ ડીઝલ બસો પણ દૂર કરવામાં આવશે.
સિટી બસના દરેક બસ ટર્મિનસ પર પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ મૂકવામાં આવશે. આ ઉપરાંત ટર્મિનસ પર ક્યૂઆર કોડ હશે જેને સ્કેન કરવાથી બસોના રૂટ અંગેની માહિતી મળીશે. બહારગામથી એસટી બસે આવતા મુસાફરોની સુવિધા માટે પ્લોટ મેળવી બસ પોર્ટ ઉભા કરવાની પણ વિચારણા છે.
શહેરના માર્ગો પર રોજની 1 હજાર 20 બસો દોડાવાની દરખાસ્ત કરાઇ છે. જેમાંથી ૮૯પ બસો ખાનગી ઓપરેટરની રહેશે. એમપી, એમએલએની ગ્રાન્ટમાંથી શહેરમાં ત્રણસો નવા બસ શેલ્ટર બનાવવાનો પણ ડ્રાફ્ટ બજેટમાં વિચાર મૂકાયો છે. શહેરના મેમનગર…અખબારનગર અને આરટીઓ ખાતે મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન કરાયું છે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
જુના વહીવટદારે નવા વહીવટદારને માર્યો, PI સાહેબ ચેમ્બરમાં બેઠા બેઠા જોતા રહ્યા તમાશો
મહાત્મા ગાંધીના મર્ડર કેસની FIR? ગોડસે જ નહીં આ 12 પણ હતા આરોપી , આ જજે સંભળાવ્યો હતો ચુકાદો
ગુજરાતમાં દત્તક લીધેલા બાળકની હત્યા કરી કપલ લંડનમાં કરતું હતું મોજ, હવે કરોડોના કોકેન કેસમાં ઝડપાયું