પશ્ચિમ બંગાળમાં પ્રવેશ સમયે થયેલા હુમલા બાદ રાહુલ ગાંધી કારમાંથી નીચે ઉતરી ગયા હતા. રાહુલ ગાંધીની સાથે તે કારમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી પણ મુસાફરી કરી રહ્યા હતા. અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, હું કારની અંદર હતો. પાછળથી પથ્થર કોણ ફેંકી રહ્યું હતું તે મેં જોયું નથી. પરંતુ બંગાળમાં દરેક બાબતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને રોકવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.
આ સંદર્ભમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની સૂચક ટિપ્પણી હતી, “સમજો કોણ તેને તોડી શકે છે?” તેમણે ફરિયાદ કરી હતી કે રાહુલની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાર્યક્રમને બંગાળમાં પ્રવેશ્યા પછી વિવિધ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
મહાત્મા ગાંધીના મર્ડર કેસની FIR? ગોડસે જ નહીં આ 12 પણ હતા આરોપી , આ જજે સંભળાવ્યો હતો ચુકાદો