Kutch News / કચ્છના ગાંધીધામમાં વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. પૂર્વ કચ્છમાં બુટલેગર કરતા પેડલરની સંખ્યામાં વધારો થયો છે. પૂર્વ કચ્છ SOG એ 23.590 ગ્રામ કોકેઇન ડ્રગ્સ સાથે પંજાબી યુવકને ઝડપી પાડ્યો છે.
પૂર્વ કચ્છ SOGએ બાતમીને આધારે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી આ ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા પેડલર પંજાબી યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવકનું નામ કુલવિનદર સિંઘ હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ પાસેથી 23.590 ગ્રામ કોકેઇન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત રૂ.23,59,000 હોવાનું સામે આવ્યું છે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
મહિલા જજ જ્યોત્સના રાયે કરી આત્મહત્યા, સરકારી આવાસમાં લટકતો મળ્યો મૃતદેહ