4થી વેસ્ટ ઝોન બોક્સિંગ ચેમ્પિયનશીપ નું ઉદઘાટન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ડાયરેક્ટર જનરલ શ્રી આર. એસ. નિનામા એ કર્યુ. આ સ્પધૉમાં ગુજરાત ઉપરાંત ગોવા અને મહારાષ્ટ્ર ના બોક્સરો ભાગ લઇ રહ્યા છે. નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચાલી રહેલ આ ચેમ્પિયનશીપ ને એસ.એ.જી. દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. આવતીકાલે આ સ્પધૉના મુખ્ય મહેમાન તરીકે એસ.એ.જી.ના ચીફ કોચ શ્રી એલ.પી.બારીયા ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ્સ તથા પ઼માણપત્ર એનાયત કરશે.
સ્ટેટ બોક્સિંગ એસો. ના પ઼મુખ શ્રી ઇન્દૃવદન નાણાવટી એ શાલ તથા મોમેન્ટો આપી શ્રી નિનામા સાહેબનું બહુમાન કર્યુ
.