આજ રોજ શ્રી મોઢ પટેલ દેશ પાદરા કેળવણી મંડળ ઇડર ની વાર્ષિક જનરલ સભા ઇડર મુકામે યોજાઈ જેમાં સદર સભા ના અધ્યક્ષ તરીકે શ્રી હિતેન્દ્રભાઇ પટેલ તેમજ સમગ્ર કારોબારી તથા દેશ પાદરા વિભાગ ના સભ્યો મોટી સંખ્યા માં હાજર રહેલ સદર સભા માં વિભાગ ના વિકાસ માટે ના યથાગ પ્રયત્નો કરવાં આવ્યા સદર સભા માં ગુ મો પા સમાજ ના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પટેલ તથા નટવરભાઈ પટેલ પણ હાજર રહી વિભાગ ના વિકાસ માટે સહભાગી બનેલ વિભાગ ની નવી વાડી માટે હિતેન્દ્રભાઇ પટેલ એ 1100000 રૂપિયા જાહેર કરેલ.
સભા માં વર્ષ 23/24માટે ના પ્રમુખ તરીકે શ્રી યોગેશભાઈ પટેલ રહેડા ની સર્વાનુમતે વરણી કરવા માં આવેલ તેમજ વિભાગ માં સતત એકટીવ રહેતા મંત્રી શ્રી સતિષભાઈ કે પટેલ ની સતત ત્રીજી વખત મંત્રી તરીકે વરણી કરવા આવેલ તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રી સતિષભાઈ એચ પટેલ તેમજ સહમંત્રી તરીકે બીજી વાર શ્રી વસંતભાઈ પટેલ ની વરણી કરવાં માં આવેલતેમજ દેશ વિભાગ ના પ્રમુખ તરીકે રોહિતભાઈ પટેલ તથા પાદરા વિભાગ ના પ્રમુખ તરીકે શ્રી નટવરભાઈ કે પટેલ ની સર્વાનુમતે વરણી કરવા માં આવેલ સદરસભા માં સ્વાગત પ્રવચન મંત્રી શ્રી સતીશ પટેલ શબ્દો થી સૌં સ્નેહી જનો નું સ્વાગત કરેલ તેમજ મિટિંગ પૂર્ણ tથયાં બાદ આભાર વિધિ શ્રી રોહિત પટેલ દ્વારા કરવા માં આવી