@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીની નવયુગ પ્રિસ્કૂલમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ ક્રીશી સન્નીભાઈ છત્રોલાએ પોરબંદર ખાતે યોજાયેલ હતી આ સ્ટેટ લેવલની ફેશન કોમ્પિટિશનમાં પોતાનું ધમાકેદાર પર્ફોમન્સ આપી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી નવયુગ પ્રિસ્કૂલ તેમજ સમગ્ર મોરબીનું નામ રોશન કર્યું છે.આ નાનકડી સ્ટુડન્ટ અભ્યાસમાં તો ખુબ સરસ છે જ સાથે સાથે અન્ય સ્પર્ધાઓમાં પણ હંમેશા અવલ રહે છે. આ સીદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાસર તેમજ સમગ્ર નવયુગ પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે તેમજ ગૌરવ ની લાગણી અનુભવે છે.