@PANDIT DURGAPRASAD SHASTRI : MOBILE : 93761 15884
1..આજ નું પંચાગ:-
2..સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત2549
..તારીખ:- 11 મી જૂન 2023, રવિવાર
4..રાશિ :- કુંભ (ગ શ ષ)08:47 મીન (દ ચ ઝ થ)
5..માસ:- જેઠ વદ આઠમ
6..નક્ષત્ર:- પૂર્વા ભાદ્રપદ 20 :15ઉત્તરા ભાદ્રપદ
7..યોગ:- પ્રીતિ10:10 આયુષ્યમાન
કારણ:- કૌલવ 12:07 તાઈતિલ
8.. દિન વિશેષ:
સૂર્યોદય:-05:33સવારે
સુર્યાસ્ત:-19:34સાંજે
અભિજીત:- 12:12થી 13:06
રાહુકાળ :17:43થી 19 :24
નવકર્શિ:- 08:04સવારે
ચોવીહર:- 17:45 સાજે
****** રાશિફળ ****
મેષ :
.*આજનો દિવસ ચિંતા ભરેલો હશે
* નવા વ્યક્તિઓ ની મુલાકાત ફાયદાકારક રહેશે
*સ્વાસ્થ બાબતે ઉત્તમ દિવસ છે
*પતિ-પત્નીના સંબંધો સારા રહેશે
* વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે
ઉપાય ગાયને ગોળ ખવડાવો તલ નું દાન કરો
*વૃષભ:
*મનની મુરાદો પૂરી થશે *ધારેલા કાર્યોમાં સફળતા મળશે
*કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો
*કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહિ ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવો ગોળ નું દાન કરો
*મિથુન:
*જુના કાર્યોમાં સફળતા મળશે સરકારી *કામકાજમાં રાહત મળે *યાત્રા પ્રવાસનો યોગ બને છે
*વિદ્યાર્થીઓ માટે એકંદરે ઉત્તમ દિવસ છે
ઉપાય ગાયને ઘાસ ખવડાવો ગરીબ ને ભોજન આપો
*કર્ક:
ધારેલા કાર્યોમાં સફળતા મળશે
નાણાકીય વ્યવહારો કરવા નહીં
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે
લાલચમાં ખોટું કામ કરવું નહીં
એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો ઉપાયમાંતલ નું દાન ઉત્તમ
*સિંહ
પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ બાબતે થોડો ધ્યાન રાખવું પડશે
વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે શેર બજાર થી દૂર રહેવું
ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો ગોળ તલ નું દાન કરો
*કન્યા:-
કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
શેર બજાર થી દૂર રહેવું
વિદ્યાર્થીઓ માટે સમય સારો છે
પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું
ઉપાય માં ગાયને ગોળ ખવડાવવું ગરીબ ને અન્ન દાન કરો
*તુલા:
સમજી વિચારી ને નિર્ણય લેવો
ખોટા માણસોનો સાથ લેવો નહીં
નોકરી ધંધામાં સફળતા મળે
આર્થિક રીતે દિવસ સામાન્ય રહે
ઉપાયમાં દિવ્યાંગ નેગરમ વસ્ત્ર આપવું
*વૃશ્ચિક :
મન ની મુરાદો સફળ થશે
યાત્રા પર જવાનું થાય
કોર્ટે કચેરી ના કાર્યમાં સફળતા મળે
પૈસાની લેવડદેવડથી દૂર રહેવું સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખો
ગાયને ચણાની દાળ ગોળ ખવડાવો ઉપાયમાંઅને ગરીબ ને ભોજન આપો
*ધન :
દિવસ એકંદરે સામાન્ય રહેશે જુના અટવાયેલા કાર્યો પૂરા થશે નવો ધંધો કરવાનો વિચાર યોગ્ય નથી જૂનો ધંધો કે નોકરી સાચવવું
ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો તલ નું દાન કરો
*મકર:
તમારા માટે આજનો દિવસ નુકશાનકારક રહે
શેરબજાર કે અમને બજારોથી દૂર રહેવું
વિદ્યાર્થીઓ માટે અન્નકુળ દિવસ રહેશે વિદેશ યાત્રામાં સફળતા મળશે
ઉપાય માં એક ગરીબ ને ભોજન કરાવોઅને વસ્ત્ર દાન કરો
*કુંભ :
તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે
જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે
સંતાન અંગેની ચિંતા માં વધારો થશે જૂનું કાર્ય છોડવા વગર નવું કાર્ય કરી શકો
નોકરી વ્યાપારમાં સફળતા મળશે ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો કાળા તલ નું દાન કરો
*મીન:
સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો પરંતુ પોતાના કામ માં ધ્યાન રાખો દુશ્મન પક્ષ નુકસાન કરશે સરકારી કામમાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો ભૂદેવ ને અન્ન દાન આપો
..આજનો મંત્ર
ૐ ગ્લોમ ગણપતયે નમઃ ના જાપ કરવા
ઉપાય:કોઈ પણ ગૃહ ક્લેશ હોય તો તમારે
કુળદેવી નો દીવો કરો અને મીઠા ના પાણી થીઘરા પોતું કરોઅને ઉપર નો મંત્ર 1 માળા કરો