આજનો દિવસ એટલે સોનામાં સુંગંધ ભળે એવો દિવસ રહ્યો તારીખ ૦૨.૦૭.૨૦૨૩ ને રવિવાર ના રોજ સપ્ત નાથ મહાદેવ મંદિર સપતેશ્વર ખાતે મજૂર મહાજન યુનિયન ઈડર ડેપો તરફથી ભવ્યથી અતિભવ્ય નિવૃતિ સન્માન સમારંભ નું આયોજન કરેલ . જેમાં ૩૦.૦૬.૨૦૨૩ ના રોજ નિવૃત્ત થઈ રહેલા મજૂર મહાજન ના સંનિષ્ઠ આગેવાન શ્રી મૂળસિંહ એફ ચૌહાણ ટ્રાફિક કંટ્રોલર
શ્રી જેહુસિંહ સી ચૌહાણ ડ્રાઈવર નો અતિસુંદર એતહાસિક વિદાય સમારંભ કાર્યક્રમ રાખેલો હતો
શ્રી,જ્યંતિભાઈ સી પટેલ મહામંત્રી સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન અમદાવાદ ના સાનિધ્યમાં તેમજ
સુચારૂ અને આયોજ્ન કર્તા મજુર મહાજન યુનિયનના મહામંત્રી શ્રી,સતિષભાઈ કે પટેલ તથા શ્રી,રિયાજભાઈ એન કુરેશી શ્રી,કરણસિંહ બી ઉદાવત તથા તમામ હોદ્દેદારશ્રી,ઓ અને સભ્યશ્રી,ઓની મહેનતથી સુંદર મઝાનો કાર્યકમ યોજેલ જેમા વિશાળ પ્રમાણ માં મહેમાનશ્રી,ઓ તથા કર્મચારીશ્રી,ઓ ઉપસ્થિત રહ્યા હતા
આ વિદાયને યાદગાર અને અવિષ્નિય બનાવા માટે તેમજ આ કાર્યક્રમ અને આ પસંગને સુંદરથી અતિસુંદર બનાવા બદલ આમંત્રિત તમામ મહેમાનો તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારઓ નો ખુબ ખુબ આભાર…