તા.૦૨/૦૭/૨૦૨૩ ને રવિવાર ના રોજ સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન (મજુરમહાજન)હિંમતનગર વિભાગની કારોબારી સમિતિ ની મીટિંગ પાવન સ્થળ સપ્તેશ્ર્વર મંદિર ખાતે ફેડરેશનના મહામંત્રી શ્રી,જેન્તિભાઈ સી પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને સરસ મઝાના વાતાવરણમાં યોજાયેલ વિભાગના તમામ ડેપો/યુનિટના હોદ્દેદારશ્રી,ઓ સભાસદશ્રી,ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સદર મિટિંગ દરમિયાન માણસા ડેપોના અન્ય યુનિયનના હસમુખો સ્વભાવ ધરાવતા સંમાનીય પ્રખર હોદ્દેદાર
શ્રી,ગુણવંતભાઈ પ્રજાપતિ મજુરમહાજન યુનિયનમાં સ્વેચ્છાએ જોડાયા હતા
તેઓશ્રી,ને ફેડરેશનના મહામંત્રી શ્રી,જેન્તિભાઈ સી પટેલ સાહેબ દ્વારા ફુલહાર પહેરાવી માનભેર આવકારી શુભેચ્છાઓ પાઠવેલ
આ શુભ કાર્ય દરમિયાન હિંમતનગર વિભાગના જનરલ સેક્રેટરી શ્રી,સતિષભાઈ કે પટેલ એડીશનલ જનરલ સેક્રેટરી શ્રી,રિયાજભાઈ એન કુરેશી ટ્રેઝરર શ્રી,કરણસિંહ બી ઉદાવત માણસા ડેપોના શ્રી,દશરથભાઈ ચૌધરી શ્રી,મહેનદ્રભાઈ ચૌધરી
શ્રી,જશુભાઈ ચૌધરી તેમજ વિભાગના તમામ હોદ્દેદારશ્રી,ઓ હાજર રહી શુભકામનાઓ પાઠવેલ💐🤝
હિંમતનગર વિભાગની કારોબારી સમિતિની મીટિંગ, માણસા ડેપોના હોદ્દેદારો જોડાયા
Related Posts
Add A Comment