@મુસ્તાક મોદન, jetpur
રાજકોટના જેતપુરમાં ગોદરા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે, તેમજ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકમાં એક વૃદ્ધા અને બે બાળકીનો સમાવેશ થાય છે.
આ અંગે મળતી માહિતી મુજબ જેતપુરના ગોદરા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા 8 લોકો મકાનના કાટમાળમાં દટાયા હતા, જેમાંથી 3 લોકોના મોત થયા છે, જયારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મૃતકોની માહિતી
જયાબેન રાજુભાઈ મકવાણા ઉ.વ.50
મેઘના અશોકભાઈ મકવાણા ઉ.વ.10
સિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.7
ઇજાગ્રસ્તોની માહતી
વંદના અશોકભાઈ મકવાણા ઉ.વ.14
શીતલબેન વિક્રમભાઈ સાસડા ઉ.વ.30
કરસનભાઇ દાનાભાઈ સાસડા ઉ.વ.40
રિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.8
અશોકભાઈ રાજુભાઈ મકવાણા ઉ.વ33
આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પાંચેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતદેહને સતત 24 કલાક હોસ્પિટલમાં સારવાર આપી : હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલને સરકારે કરી બ્લેક લિસ્ટ
ગોધરા/ બે સંતાનની માતાને શંકાશીલ પતિએ આડા સંબંધની શંકાએ ઉતારી મોતને ઘાટ