પાર્થો પંડ્યા, પાટણ
રાધનપુર કંડલા હાઇવે એક તો વાહનો ની વણઝાર ના કારણે સતત ધમધમતો હોય છે આ રોડ 24×7 જીવંત હોય છે અને મોટા વાહન ચાલકો અહી આ રોડ પર બેફામ વાહનો ચલાવતા હોય છે ત્યારે અકસ્માત નો ભય. રહેતો હોય છે અને કેટલીક વખત અકસ્માત ખુબજ ગંભીર હોય છે ત્યારે આ વખતે નવીન રોડ ની પોલ મેઘરાજા એ ખોલી છે અને વાહન ચાલકો માટે રોડ પર ના ખાડાઓ ના કારણે વાહન હંકારવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે
– ગાંધીધામ થી આવતી લાકડા ભરેલ ટ્રક રસ્તા પર ઉભેલ ગાડી ને ટક્કર મારતાં બંને ગાડી પલટી મારી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો
આ અકસ્માત માં ડ્રાઈવર ને નાની મોટી ઇજા ઓ થતા વધુ સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અકસ્માત નું કારણ એ હતું કે – સાંતલપુર સિવિલ હોસ્પિટલ પાસે ઊભી રહેલી ગાડી ને ટક્કર મારતાં ગાડી પલટી મારતા સર્જાયો અકસ્માત , થયો હતો
સાંતલપુર નજીક વધુ એક અકસ્માત ગાડી પલટી મારી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત: ડ્રાઈવર ને પહોચી ઇજા
Related Posts
Add A Comment