હિંમતનગર સિવિલમાં દર્દીને રક્તની જરૂરિયાત ઊભી થતાં ઠાકોર સેના ના યુવાનોએ રક્તદાન કર્યું
હિંમતનગર સિવિલમાં દાખલ મેરીટિંબા ગામના રમણસિંહ મકવાણાને તાત્કાલિક બ્લડની જરૂર પડતાં ક્ષત્રિય ઠાકોર સેના હિંમતનગર પ્રમુખ શક્તિસિંહ પરમાર અને પૂર્વ પ્રમુખ વિજયસિંહ ચૌહાણ દ્વારા રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.
(જુગલ જોશી)
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8