rakshabandhan: રક્ષાબંધનનો તહેવારમાં ભદ્રાના કારણે બે દિવસ સુધી ઉજવાશે
આ રક્ષાબંધન (rakshabandhan) પરર રવિયોગ, બુધાદિત્ય યોગ અને સાથે સાથે શતભિષા નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે.
આ રક્ષાબંધનના (rakshabandhan) તહેવાર પર ભદ્રાના કારણે બે દિવસ સુધી મનાવવામાં આવશે. તેના કારણે રક્ષાબંધન (rakshabandhan) 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટ એમ બે દિવસ સુધી ઉજવવામાં આવશે. આ વર્ષ રક્ષાબંધન (rakshabandhan) પર 200 વર્ષ પછી ગ્રહોનો દુર્લભ યોગ બની રહ્યો છે, જેમાં 3 રાશવાળાઓની કિસ્મત પુરી રીતે બદલાઈ જશે. એમ કહીએ તો પણ નવાઈ નહી કે આ રાશિવાળાઓને લોટરી લાગી રહી છે. તમારી પર સાક્ષાત માં લક્ષ્મીની કૃપા થશે. આટલુ જ નહી, શનિ અને ગુરુ ગ્રહના કારણે સકારાત્મક પ્રભાવથી તમારી જીંદગીમાં નવો વળાંક આવશે એટલે કે તમે કલ્પના પણ નહી કરી હોય તેવા અનુભવ થશે.
આ રક્ષાબંધન પર 200 વર્ષ બાદ આવો દુર્લભ યોગ બની રહ્યો છે.
સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્યના કહેવા પ્રમાણે આ રક્ષાબંધન પર રવિ યોગ, બુધાદિત્ય યોગ અને સાથે સાથે શતભિષા નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. જેમા આ ત્રણ રાશિ પર માં લક્ષ્મીની કૃપા વરશશે.
1. મિથુન રાશિ
રક્ષાબંધન પર બની રહેલા દુર્લભ યોગના કારણે તમારી રાશિના જાતકોના જીવનમાં ધનનું સંકટ ખત્મ થઈ જશે. અચાનક ધનલાભ થવાથી માલામાલ થઈ જશે.જેના કારણ તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે. વધુ સેવિંગ કરવામાં સફળ થશો. રક્ષાબંધનથી તમારા જીવનમાં સારા દિવસોની શરુઆત થશે.
2. સિંહ રાશિ
આ રક્ષાબંધન તમારા માટે ઘણી લાભદાયી રહેવાવાળી છે. જેમા તમારી કિસ્મતના તાળા ખુલી જવાના છે. તમારા પર માં લક્ષ્મીની કૃપા રહેશે. આર્થિક રીતે મજબુત બનશો. આ દરમ્યાન કરવામાં આવેલ રોકાણ ભવિષ્યમાં સારુ રિટર્ન આપી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે.
3.ધન રાશિ
રક્ષાબંધનના આ તહેવારથી તમારા માટે ગુડલક સાબિત થશે. કરિયરના ક્ષેત્રમાં સારા દિવસો આવવાના છે. પગાર સિવાય પણ તેમ સારુ એવુ કમાઈ શકશો. બીજા અન્ય રોકાણમા સફળતા મળી શકશે. પરિવારમા ખુશીઓ આવશે. દાંપત્ય જીવન મધુર રહેશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
read more
ભલે મંદીમાંથી પસાર થઇ રહ્યું ચીનનું અર્થતંત્ર, પરંતુ તેને અવગણી તો ના જ શકાય
ચંદ્રયાન-2માં જે દિશામાં સમસ્યા આવી હતી તે જ દિશામાં ચંદ્રયાન-3 વળવા જઈ રહ્યું છે