ગઈકાલે ચંદ્ર્યાન 3 જે ચંદ્ર પર ઉતારવામાં આવ્યું તે પહેલા મોડાસાના સર્વોદય હાઈસ્કૂલના 1500 થી વધુ બાળકોએ પ્રાર્થના કરવામાં આવી હતી ત્યાર બાદ જ્યારે ચંદ્રયાન 3નું લેન્ડિંગ થયું ત્યારે સ્કૂલ દ્વારા બાળકો માટે લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં બાળકો તેમજ શાળા ના આચાર્ય તથા શિક્ષકો દ્વારા આ લાઈવ પ્રસારણ નિહાળવા માં આવ્યું હતું છેલ્લે ચંદ્ર્યાન જયારે ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં આવ્યું ત્યારે બાળકો એ ભારે આતીશબાજી સાથે ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વિતરણ કરી સ્કૂલમાં ઉજવણી કરી હતી.
@rutul prajapati, aravalli
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
દુબઈની કેટલીક સૌથી વૈભવી વસ્તુઓ