હારીજ સમી હાઈવે ઉપર કઠીવાડા ગામ તળાવમાં કમળો ખીલતા મનોરમ્ય દ્રશ્ય જોવા મળ્યા
તળાવમાં હજારો કમળ ખીલે છે
ગુજરાત વિધાનસભામાં હરીજનું કમળ ના ખીલ્યું
પાટણ partho alkesh pandya
હારીજ સમી હાઈવે રોડ પરનું કઠીવાડા ગામ આવેલ છે કાઠી વાડા માં ગામ તળાવ આવેલ છે આ તળાવમાં રોજ સવારે હજારો કમળ એક સાથે ખીલતા હોય છે અહીં તળાવમાં એક સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કમળ ખીલતા મનોરમ્ય દ્રશ્ય સર્જાય છે અને તળાવમાં જ્યાં નજર નાખો ત્યાં કમળ ખીલેલા દેખાય છે અને નજીક જઈ ત્યારે એની કમલ ની સુગંધ પણ તમને એક અનહદ આનંદ આપે છે.હારીજ ના કાઠીવાડા પાસે આવેલ ગામ તળાવમાં ખીલેલા કમળો શ્રાવણ માસમાં મહાદેવને ચઢાવવા માટે કામમાં આવે છે તળવામાં એક સાથે આટલા બધા ખીલતા કમળો પાછળનું કારણ એ છે કે નહીં દશામાતા સહિત વિવિધ વ્રત આવતા હોય છે અને મહિલાઓ વ્રત કરવા માટે જે પૂજા પાઠમાં વપરાતો સામગ્રી પૂજા બાદ વધેલ સામગ્રી અહીં પધરાવવામાં આવે છે ત્યારે કમર કાકડી પણ હોય છે અને કમર કાકડી પછી કમળનું સ્વરૂપ લે છે અહીં રસ્તેથી પસાર થઈ ત્યારે ખીલેલા કમળનું દ્રશ્ય જોવા મળતા અચૂક ઊભા રહેવું ગમે છે આમ ગામ તળાવમાં હાલ વરસાદી પાણી પણ ભરાયેલા છે સાથે સાથે શ્રાવણ માસનો સમય પણ યોગ્ય છે અહીં તળાવ માં બારેમાસ પાણી રહેતા કમળ બારેમાસ ખીલતા હોય છે કહેવાય છે ને કાદવમાં જ કોમલ ખીલે તેમ અહીં કમળો ખીલેલા નજરે પડે છે છે ત્યારે સમગ્ર ભારત અને ગુજરાતમાં કમળ ખીલ્યું છે પરંતુ ગુજરાત વિધાનસભામાં હારીજ નું કમળ કરમાયેલું જોવા મળે છે
લગભગ આ બાજુ તળાવો માં આવા દ્રશ્યો ચોમાસા માં વધુ જોવા મળે છે