પાટણ partho alkesh pandya
પાટણ એસોજી ને બાતમી મલી હતી કે પાટણ ના શંખેશ્વર તાલુકા ના મુંજપુર પાસે કેટલાક ઈસમો ગેરકાયદે હથિયારો લઈ ને આવી રહ્યા છે તેની બાતમી ના આધારે એસ ઓ જી ની ટીમ વોચ માં હતી ત્યારે એક મોટર સાયકલ પર 2 ઈસમો આવી રહ્યા છે તેની જાણ થતાં ટીમ એ મોટર સાયકલ રોકી પૂછપરછ કરતા અને અંગે ઝડતી તપાસ કરતા તેમની પાસે થી 3 દેશી તમંચો તેમજ એક દેશી પિસ્તોલ હાથ લાગી હતી
વધુ પૂછપરછ માં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર આરોપીઓને હથિયાર સાથે ઝડપી લીધા હતા શંખેશ્વરના કુવારદ ચોકડી નજીકથી પોલીસે દબોચ્યા તેમની પાસેથી પિસ્તોલ,તમંચા અને બાઈક મળી રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી
આ તપાસ માં ગેરકાયદેસરના હથિયાર રાખનાર અને વેચનાર અન્ય 3 આરોપીઓ ના નામ ખુલ્યા હતા પોલીસે અન્ય ફરાર 3 આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા
પાટણ નજીક મૂજપૂર પાસે થી પિસ્તોલ અને દેસી તમંચો મળવા નો મામલો એસ પી ઓફિસ પાટણ ખાતે પ્રેસ યોજાઈ
પ્રેસ માં dysp પંડ્યા ની જીભ લપસી
ઇન્ટરવ્યૂ દરમ્યાન તેમને ગેરકાયદે ને બદલે કાયદેસર બોલ્યા
જિલ્લામાં ગેર કાયદે પ્રવૃત્તિઓ નાથવા ડ્રાઇવ દરમ્યાન એસપી ની સૂચના અનુસાર ગેરકાયદે હથિયારો ને કાયદેસર કરવા તેમ ભૂલ થી બોલી ગયા વિડિયો માં સ્પષ્ટ બોલતા સંભળાય છે