આજકાલ દરેક સમાજ માં સારા ખોટા પ્રસંગો માં ખોટા ખર્ચા નો દેખાડો હદ વગર નો વધિજતા સમાજ માં કેટલાક પરિવારો માં આ વધારા ના ખર્ચા પોષાય તેવા આજ ની મોંઘવારી ના સમય ના હોઇ હવે સમાજ ની મહિલાઓ જાગ્રત બની છે ત્યારે હવે શિક્ષિત તેમજ ગુજરાત માં વર્ચસ્વ ધરાવતા એવા પાટીદાર સમાજ ની બહેનો એ સમાજ સુધારણા નું એક ક્રાંતિ કારી પગલું ભરવા જઇ રહ્યા ચેવાનેબ28 મે 23 ના રોજ પાટણ ખાતે 42 લેઉવા પાટીદાર સમાજ ના 53 ગામો સમાજ ન કુરિવાજ તેમજ દેખાદેખી ના ખોટા ખર્ચ બંધ કરવા સંમેલન યોજાઈ રહ્યું છે
@Partho pandya અમદાવાદ
પાટીદાર સમાજમાં કુરિવાજ તેમજ દેખાદેખી ના ખોટા ખર્ચ બંધ કરવા સંમેલન યોજાશે
Related Posts
Add A Comment