નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી.
જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે હિંમતનગર શહેર માં અલગ અલગ જગ્યાએ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાતો હોય છે, જેમાં રામજી મંદિર મહેતાપુરા અને મહાકાળી મંદિર શક્તિનગર માં વેશભૂષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વેશભૂષા કાર્યક્રમ માં બાળકો ને રાધા અને કૃષ્ણ ના વેશભૂષા સારી હોય તેમને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રિય બજરંગ દળ તરફ થી સન્માન પત્રક અને ઈનામ આપવામાં આવ્યું હતું..
આ કાર્યક્રમ મહેતાપુરા યુવા ગ્રુપ રામજી મંદિર ટીમ અને મહાકાળી મંદિર યુવા ગ્રુપ શક્તિનગર ટીમ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.. જેમાં દિનેશભાઈ સોનગરા, અનિલભાઈ વણઝારા,જગતસિંહ પરમાર ભારે જહેમત ઊઠાવી હતી….
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8