હિંમતનગર વિભાગ ના પ્રાંતિજ ડેપો ના .શ્રી પ્રહલાદભાઈ.રાવળ. નવલસિંહ.ઝાલા.. અરવિંદભાઈ.પટેલ. તથા દશરથસિંહ.રાઠોડ વયમર્યાદાના લીધે એસ.ટી.કોર્પોરેશન માં થી નિવૃત્ત થયા છે, તેમનો વિદાય સમારંભ પ્રાંતિજ ડેપો ખાતે રાખેલ, જેમાં મજુર મહાજન યુનિયન ના જનરલ સેક્રેટરી શ્રી સતિષભાઈ પટેલ ,તથા વધારા ના મહામંત્રી રિયાજભાઈ વિભાગ ના આગેવાનો કર્મચારી ઓ, સામાજિક, ધાર્મિક આગેવાનો, સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહેલા, નિવૃત્તિ થતા કર્મચારીઓ ને નિવૃત્ત ની શુભેચ્છા ને શુભકામના પાઠવેલા. જનરલ સેક્રેટરી શ્રી એ પ્રાસંગિક પ્રવચન કરી તમામ ને મજુર મહાજન યુનિયન વતી શુભેછા ઓ પાઠવેલ
શ્રી મુકેશસિંહ A.d..Gs તથા ગજેન્દ્રસિંહ 96.3તથા સુરેશભાઈ રાવળ.. ઉપ.પ્રમુખ..hmt ને તેમની ટીમે આયોજન માં સહયોગ આપેલ.વધુ કાર્યક્રમ નું સફર સંચાલન અડી જી એસ મુકેશસિંહ એ કરેલ
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
મોરબી/ વોંકળા પર બાંધકામને નજર અંદાજ કરવામાં કોનું દબાણ?
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ
Mahesana/ શાળામાં બકરી ઈદની ઉજવણી, હિંદુ બાળકોએ નમાજ અદા કરી, હિંદુ સંગઠનો અને વાલીઓમાં રોષ
‘બ્લેકવોટર’ : વેગનર ગ્રુપ કરતા પણ વધુ ખતરનાક આર્મી