લોકસભા ચૂંટણી-2024 પહેલા ચૂંટણી પંચે દેશના છ રાજ્યોમાં ગૃહ સચિવ અને પશ્ચિમ બંગાળમાં ડીજીપી ને હટાવવાના આદેશ આપ્યા છે જેમાં ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગૃહ સચિવને હટાવવાના આદેશો જાહેર કર્યા હતા. આ ઉપરાંત મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (DGP)ને હટાવવા માટે આદેશ આપ્યા હતા.
દેશના પોલીસ તંત્રના ઇતિહાસમાં તવારીખી ઘટના: બે મોટા રાજ્યોમાં બે સગા ભાઈઓ DGP તરીકે નિમાયા
Related Posts
Add A Comment