@પરેશ પરમાર, અમરેલી
અમરેલી જિલ્લામાં હિંસક પશુનો આતંક સતત વધી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં રાની પશુના હુમલામાં વધારો થયો છે. ક્યારેક માનવી તો ક્યારેક પાલતુ પશુ આ હુમલામાં શિકાર બની રહ્યાં છે. જિલ્લાના બગસરામાં આવેલા ગામ મોટામુંજયાસરમાં ધોળા દિવસે દીપડાએ (Leopard) ખેડૂત પર .હુમલો કર્યો હતો.
મોટામુંજયાસર ગામના ખેડૂત પોતાના ખેતરે કામકાજ માટે ગયા હતા. અને અચાનક ઝાળી જાખરમાંથી દીપડાએ આવીને હુમલો કર્યો હતો. ખેડૂત રમેશભાઇ મનજીભાઈ પટોળીયા ઉપર દીપડાએ હુમલો કરતા ખેડૂતને ગળાના ભાગે અને કાન પાસે ઇજા થઇ હતી ખેડૂતને પ્રથમ બગસરા બાદ અમરેલી સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ખેડૂત ઉપર ધોળાદીવસે દીપડાનો હુમલો થતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે.
Manipur Violence: મણિપુરમાં ‘કુકી’ અને ‘મીતેઈ’ વચ્ચે હિંસાનું કારણ શું છે?
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
મોરબી/ વોંકળા પર બાંધકામને નજર અંદાજ કરવામાં કોનું દબાણ?
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ