@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ એમ્પાયર-૩૬ કોમ્પલેક્ષના બીજા માળે ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે તે શખ્સ ને મોરબી શહેર બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા સુભાષભાઈ હસમુખભાઇ પટેલે મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તાથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ એમ્પાયર-૩૬ કોમ્પલેક્ષના બીજા માળે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી ઓફિસમાં ગેરકાયદેસર રીતે વેંચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિંમત રૂપિયા બાર હજાર ના મુદ્દામાલ સાથે આરોપી સુભાષભાઈને મોરબી શહેર બી ડીવીજન પોલીસે ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લીક કરો : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે અંકિત દિવસ એટલે ‘ઇમરજન્સી’
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?