આજે સપરમાં દિવસે જિલ્લા માં 2 અપ્રિય ઘટના ઘટી
સમી તાલુકાના તારોરા ગામે આજે એક દુઃખદ ઘટના બની હતી જેમાં 3 વર્ષ ના બાળક ને પાણી ની મોટર નો ઇલેક્ટ્રિક કરન્ટ લાગતા મોત થયું હતું આજે ગુરુપૂર્ણિમા ના સપરમાં દિવસે પાટણ જિલ્લા માં 2 અપ્રિય ઘટના બની હતી જેમાં એક 3 વર્ષ અને એક 6. વર્ષ ના બાળક નું આકસ્મિક અકસ્માતે મોત થયું હતું
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સમીના તારોરા ગામે દુઃખદ ઘટના સર્જાઈ હતી દુઃખદ ઘટના માં ઠાકોર પરિવારે પોતાનું વ્હાલસોયું બાળક ગુમાવ્યું હતું
માતા બાળકને દાદી પાસે મૂકીને કામ અર્થે બહાર ગયેલા ત્યારે ઘર આગળ પાણી ની ટાંકી માં ઇલેક્ટ્રિક મોટર ચાલુ હતી ત્યારે 3 વર્ષીય સાહીલ નામના બાળકપાણીની ચાલુ મોટર ને અડતા કરંટ લાગતા મોત થયું હતું
Box દાદી ઘરમાં પાણી વેડવા જતા બાળક રમતા સમયે અકસ્માતે મોટરે અડીજતા નીપજ્યું મોત પરિવાર દ્વારા મુર્તક બાળકને હારીજ રેફરલ હોસ્પિટલ લાવતા ત્યાં ફરજ ઉપરનાં ડૉક્ટરોએ બાળકને કર્યું મૃત જાહેર કરેલ બાળકને મૃતક જાહેર કરતા પરિવાર માં શોક વ્યોયો હતો
@partho pandya, patan