@PARTHO ALKESH PANDYA
હારીજમા પાણીના પંપિંગ સ્ટેશન પર બિરાજમાન ગોગા મહારાજના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું . યજમાન તરીકે દિપકજી કરસનજી ઠાકોર દ્વારા લાભ લેવામાં આવ્યો અને મુખ્ય આયોજક તરીકે વિનોદ ઠાકર , એડવોકેટ ભરતભાઈ ઠાકોર સુરેશભાઈ ઠાકોર, મુકેશભાઈ ઠક્કર લાલભાઈ મહેતા મહેન્દ્રા ગીરી ગોસાઈ હારીજ મામલતદાર પીએસઆઇ તથા હારીજ નગરપાલિકા સાથ સહયોગથી ગોગા મહારાજના યજ્ઞનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞ શાસ્ત્રોક વિધિ મુજબ પંડિત બકા મહારાજ દ્વારા વિધિ બતા આયોજન કરવામાં આવ્યું. ભોજન પ્રસાદ સમગ્ર ગ્રામજનો દ્વારા આરોગ્ય દર્શન કરી ધન્યતા અનુભવી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8