@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
Bayadના કપડવંજ માર્ગ પર ડમ્પર અને આઇસર વચ્ચે ગમખ્વાર Accidentની ઘણા બની છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ રોડ ઉપર આવેલ શીતકેન્દ્ર નજીક ઘટના બની હતું. ડમ્પરની ટક્કરથી આઇસર પલટી ખાઈ બાજુમાં ખાબકી હતી.
આ Accidentમાં ડમ્પરના ડ્રાયવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ડમ્પરના ડ્રાઇવર હિંમતસિંહ રહેવાસી અહેમદપુરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને લઈ બે કિલોમીટરના ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડ્યા હતા. બાયડ પોલીસે ટોઇંગ વાન મારફતે રસ્તો ખુલ્લો કરી ટ્રાફિક હળવો કર્યો