@પાર્થો અલ્કેશ પંડ્યા
ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે એસટી સ્ટેન્ડ ની બરોબર બાજુમાં લોખંડ નો વીજપોલ વળી ગયેલી હાલતમાં પડવાના વાંકે ઉભો રહ્યો છે આ વીજ પોલ ક્યારે મોટો અકસ્માત સર્જશે ખબર પડશે નહીં અને મોટી જાનહાની થશે
શું ઉત્તરવીજ ગુજરાત કંપની ચાણસ્મા ના એન્જિનિયર સાહેબને આ થાંભલો દેખાતો નથી જો આ
વીજપોલ થી કોઈને નુકસાન થશે અને જાનહાની થશે તો જવાબદારી ઉત્તર ગુજરાત વીજ કંપનીની રહેશે ખરી?
બિલ ભરવામાં ગ્રાહક જો વાર કરે તો એનું લાઇટ બિલ કાપી નાખવા નીકળે છે અને સરકારી ઓફિસોનું લાઈટ બિલ બાકી હોય તો કેમ કાપતા નથી?
તો આ વીજ પોલ ગાડીને નવો વીજપોલ નાખવાનો સમય ક્યારે મળશે એ હવે એન્જિનિયર સાહેબ જણાવશે ખરા?
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8