@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
છેલ્લા બે દિવસથી ગરાજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો સાથે અનેક જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ હતી. અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. આ વાવાઝોડામાં એક માલધારીના આશરે 57 જેટલા ઘેટાં(SHEEP) બકરાના મોટ થયા છે.
ભિલોડાના માલધારીના એક સાથે 57 જેટલા ઘેટાં (SHEEP) એક સાથે ગાજવીજ દરમિયાન મોત ને ભેટ્યા હતા. ભિલોડાના હાથમતી નદી પાસે આ ઘેટાંના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
માલધારીના(MALDHARI) ૧૦૦ ઘેટામાંથી ૪૩ ઘેટા ઘાયલ થયા છે. જયારે ૫૭ ઘેટાંના(SHEEP) મોતને ભેટ્યા છે. એક સાથે ૫૭ ઘેટાના મોતથી માલધારીના માથે આભ તૂટી પડ્યું છે. તેની આવકનું સાધન ભાંગી પડ્યું છે.
જો કે તંત્ર દ્વારા ઘેટાંના મોતનું સાચુ કારણ જાણવા ઘેટાંના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાવાજોડા કે વીજળી પડવાથી મોત થયાની આશંકા પશુ તબીબનો સેવી રહ્યા છે.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા