Banaskantha news : બનાસકાંઠામાં (banaskantha) થરાદ-ડીસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભીષણ છે કે ટ્રકચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. મૃતક ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે મશીનની મદદ લેવાઈ છે, જયારે એસ.ટી.બસના ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
તો બીજી બાજું બસમાં સવાર મુસાફરો માંથી 10 જેટલા લોકોને ઇજા થતા સારવાર માટે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ભેગા થયા અને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
To join our whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
‘ASI હિન્દુત્વની ગુલામ…’ જ્ઞાનવાપીનો સરવે રિપોર્ટ જોયા બાદ અસદુદ્દીન ઓવૈસી ભડક્યાં
ગણતંત્ર દિવસ: શહીદ કેપ્ટન અંશુમનને મરણોત્તર કીર્તિ ચક્ર, જાણો સિયાચીન ગ્લેશિયરના બંકરમાં સૈનિકોને બચાવવાની કહાની
love jihad: ઓફિસમાં લવ જેહાદ! છોકરીને ફસાવી, બળાત્કાર ગુજાર્યો અને પછી તેનો ધર્મ બદલાવવાનો પ્રયાસ