@paresh parmar, amreli
અમરેલી દાદા ભગવાન મંદિર ખાતે દેશમાં “એક નિશાન, એક વિધાન, એક પ્રધાન” નો નારો આપનાર, ભારતની એકતા અને અખંડિતતા માટે સર્વસ્વ સમર્પિત કરનારા ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે તેમની છબી સમક્ષ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમા હાજપના દિગગજ નેતાઓની ઉપસ્થિત રહ્યા હતા અને છબી સમક્ષ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ દરમિયાન વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ચેરમેન અને ઓલ ઇન્ડિયા કોપરેટીવ બેંક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર દિલીપ સંઘાણી સહિત આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે વડીયા કુંકાવાવ વિસ્તારના તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુમર દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાને ખેસ પહેરાવીને સન્માનિત કરાયા હતા
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
Crime/ આ દંપતી લાશો વેચી કમાયું લાખો રૂપિયા, મૃત લોકોના શરીરના અંગો ધડાધડ વેચતા હતા, આ રીતે ઝડપાયું