દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કર્યા બાદ દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. આજે ભાજપે તેની ઉમેદવારોનું આઠમી લિસ્ટ જાહેર કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. યાદીમાં ઓડિશાની ત્રણ, પંજાબની છ અને પશ્ચિમ બંગાળની બે લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમાં મોટા સમાચાર એ છે કે પંજાબની ગુરદાસપુર લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ અને બોલિવૂડ એક્ટર સની દેઓલની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. તેમની જગ્યાએ દિનેશ સિંહને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય અન્ય પક્ષોના સાંસદોને પણ ટિકિટ આપવામાં આવી છે.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने आगामी लोकसभा चुनाव-2024 के लिए 8वीं सूची में निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/TrHp1SEdnK
— BJP (@BJP4India) March 30, 2024