પાટણ અલ્કેશ પંડ્યા
સિદ્ધપુર ખળી સર્કલ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો અને સર્કલ પર મૂકેલ પશુપાલક મહિલા તેમજ ભેશ ની પ્રતિમા ને એક ટ્રક વાળા એ ટક્કર મારતા પ્રતિમાઓફરી એકવાર ખંડિત થઈ હતી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વહેલી સવારે ખલી ચાર રસ્તા પાસે જ્યાં સર્કલ બનાવવામાં આવેલ છે અને સર્કલ ની અંદર પશુપાલન ના પ્રતિક સમુ આર્ટિફિશિયલ પ્રતિમાઓ મૂકવામાં આવી છે જેમાં પશુપાલન નું અગત્ય નું પશુ એવું ભેંશ તેમજ ભેંશ ને આજુબાજુ પશુપાલક મહિલાઓ ના સ્ટેચ્યુ મૂકવા માં આવ્યા છે મોડી રાત્રેએક ટ્રેલર ચાલક સર્કલ ની અંદર ખુશી જતા અકસ્માત સર્જાયો હતો રાત્રિ ના સમયે બન્યો બનાવ સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ નહિ
અકસ્માત ને લઈ ભેંશ નું પૂતળું અને મહિલાઓના પૂતળા ક્ષતિગ્રસ્ત બન્યા દૂર થી એવું લાગે કે કોઈ જીવંત વ્યક્તિ અકસ્માત નો ભોગ બની હોય તેવું
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8