કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની 16 મી યાદી જાહેર કરી છે જેમાં રાજકોટ થીપરેશ ધનાણીને ઉમેદવાર બનાવ્યા છે
કોંગ્રેસે લોકસભાની 16 બેઠક માટે વારો જાહેર કર્યા છે જેમાં ગુજરાતની ચાર બેઠકનો પણ સમાવેશ થાય છે સાથે ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી યોજવાની છે તેના માટે પણ ઉમેદવારો ન નામ જાહેર કરવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીમાં રાજકોટ થી પરેશભાઈ ધાનાણી મહેસાણા થી રામજી ઠાકોર અમદાવાદ એસટી હિંમતસિંહ પટેલ, ક્યારે નવસારી થી નૈસધ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.
વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો વિજાપુર થી દિનેશભાઈ તુલસીભાઈ પટેલ પોરબંદર થી રાજુભાઈ ભીમનભાઈ ઓડેદરા માણાવદર થી હરિભાઈ ગોવિંદભાઈ કંસાગરા ખંભાત બેઠકથી મહેન્દ્રસિંહ હરિસિંહ પરમાર અને વાઘોડિયા થી કનુભાઈ પુજાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે.
જ્યારે દેશમાં બહુચર્ચિત એવી મંડી લોકસભા બેઠક ઉપરથી વિક્રમાદિત્યસિંગ ને ટિકિટ આપવામાં આવી છે નોંધનીય છે કે આ બેઠકો પરથી ભાજપ એ ફિલ્મ અભિનેત્રી કંગના રણોત ને ઉમેદવાર બનાવ્યા છે.