આજ રોજ દેશ પાદરા વિભાગ ની જનરલ સભા ઇડર મુકામે યોગેશ ભાઈ કે પટેલ પ્રમુખ અધ્યક્ષ સ્થાને યોજવા માં આવેલ જેમાં દેશ વિભાગ ના પ્રમુખ રોહિતભાઈ પટેલ પાદરા વિભાગ ના પ્રમુખ એન કે પટેલ તથા માજી પ્રમુખ પંકજભાઈ પટેલ જયંતિભાઈ પટેલ
હિતેન્દ્ર ભાઇ પટેલ જયંતિભાઈ પટેલ તથા સમાજ નાં અગ્રણી ઓ હાજર રહેલ જેમાં દેશ પાદરા વિભાગ ના પ્રમુખ તરીકે સતિષભાઈ કે પટેલ ઇડર તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પી પટેલ તેમજ મંત્રી તરીકે વસંતભાઈ પટેલ તેમજ સહ મંત્રી તરીકે પલક પટેલ તથા આંતરિક ઓડિટર તરીકે કેતનભાઇ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ વધુ માં સમાજ ના ઉત્થાન માટે સમાજ ના વડીલ શ્રી ઓ એ આહવાન કરેલઆજ રોજ દેશ પાદરા વિભાગ ની જનરલ સભા ઇડર મુકામે યોગેશ ભાઈ કે પટેલ પ્રમુખ અધ્યક્ષ સ્થાને યોજવા માં આવેલ જેમાં ગુ મી પાટીદાર સમાજ નાં માજી પ્રમુખ અરવિંદભાઈ પટેલ તથા એન કે પટેલ તેમજ દેશ વિભાગ ના પ્રમુખ રોહિતભાઈ પટેલ પાદરા વિભાગ ના પ્રમુખ એન કે પટેલ તથા માજી પ્રમુખ પંકજભાઈ પટેલ જયંતિભાઈ પટેલ
હિતેન્દ્ર ભાઇ પટેલ જયંતિભાઈ પટેલ તથા સમાજ નાં અગ્રણી ઓ હાજર રહેલ જેમાં દેશ પાદરા વિભાગ ના પ્રમુખ તરીકે સતિષભાઈ કે પટેલ ઇડર તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પી પટેલ તેમજ મંત્રી તરીકે વસંતભાઈ પટેલ તેમજ સહ મંત્રી તરીકે પલક પટેલ તથા આંતરિક ઓડિટર તરીકે કેતનભાઇ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ જ્યારે દેશ વિભાગ ના પ્રમુખ તરીકે ગુણવંતભાઈ પટેલ તેમજ પાદરા વિભાગ ના પ્રમુખ તરીકે કેતનભાઇ કે પટેલ ની નિમણુક કરવામાં આવેલ છે વધુ માં સમાજ ના ઉત્થાન માટે સમાજ ના વડીલ શ્રી ઓ એ જે પટેલ સાહેબ તેમજ પંકજભાઈ પટેલે તથા એન કે પટેલ એ વિસ્તૃત સમાજ ને અનુરૂપ સ્પીચ આપેલ અને નવા વરાયેલ પદાધિકારી શ્રી ઓ ને અભિનંદન પાઠવેલ સદર સભા મા સતીશ ભાઇ કે પટેલે વર્ષ 23/24 નાં હિસાબો જનરલ સભા મા વાંચન કરેલ સદર હિસાબો સભા મા ઉપસ્થિતિ સમાજ શ્રેસ્ટી ઓ એ બહાલી આપેલ
દેશ પાદરા વિભાગ ના પ્રમુખ તરીકે સતિષભાઈ કે પટેલની નિયુકિત
Related Posts
Add A Comment