*પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરેલ ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે રાજકોટના જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે ભાજપના પ્રચારમાં ગયેલ “”પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને”” ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ગામમાંથી ભગાડવામાં આવ્યા…
*1nonly news આ વીડિયો ની પુષ્ટિ કરતું નથી*