flag hoisting: દીવ સોલ્ટ પ્રા. લિ. દ્વારા ૧૫મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજ વંદન (flag hoisting) કરાયું! માળીયા (મીયાણા) તાલુકાની વિવિધ ગામની શાળાઓમાં ૩૫૦૦ જેટલા બાળકોને કંપાસ બોક્સ (compass box) અને ચોકલેટનું (chocolate) વિતરણ કરાયું!
માળીયા (મીયાણા) તાલુકાનું એકમાત્ર એવું મીઠાનું એકમ છે જ્યાં સ્વતંત્ર અને ગણતંત્ર દિવસની (independence day and republic day) ઉજવણી ધ્વજ વંદન કરીને ઉજવાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે દેવ શોર્ટના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા દ્વારા તે તેના ગળામાં પટાંગણ માં ધ્વજ વંદન કરાયું હતું જેમાં કંપનીના કર્મચારીઓ સહભાગી બન્યા હતા. તેમજ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ માટે તત્પર રહેતા એવા દેવ સોલ્ટ દ્વારા આ વર્ષે સ્વતંત્ર દિવસ નિમિત્તે માળીયા (મીયાણા) તાલુકાના વિવિધ ગામોની શાળામાં આશરે ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને કંપાસ બોક્સ (compass box) અને ચોકલેટનું (chocolate) વિતરણ કરાયું હતું. આ દરેક ગામમાં વિતરણ કરવા માં આવ્યું ત્યારે કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, અમિત સવસેટા, અને રાજેશ પરમાર હાજર રહ્યા હતા.
@શ્રીકાંત પટેલ, મોરબી
Independence Day 2023 Special: સ્વતંત્રતા સેનાની ઉલ્લાસ્કર દત્તા અને લીલાની અનોખી પ્રેમકથા
ફક્ત આ ખાસ લોકોને તેમની કાર પર ત્રિરંગો ધ્વજ લગાવવાનો અધિકાર છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8