મેઘરજમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે. નગરના સ્ટેટ બેંક વિસ્તારમાં છ થી વધુ લોકો આ હડકાયા કુતરાએ બચકા ભર્યા હતા. તમામ ઇજાગ્રસ્તો એ નગરની સિવિલ ખાતે સારવાર લીધી છે.
હડકાયા કુતરાના આતંકથી લોકો હવે મોર્નિંગ વોક પર જતાં પણ ભય અનુભવી રહ્યા છે. તોબાલ્કો પણ શાળાએ જતા ડરી રહ્યા છે. શાળા એ જતાં બાળકો પર આ કુતરાના કરડવાનું સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. નગરમાં બસ સ્ટેન્ડ,મદની સોસાયટી સહિતના વિસ્તારોમાં કૂતરાઓનો આતંક તો પહેલે થી જ છે. ગામ પંચાયત દ્વારા સત્વરે કૂતરાઓ પકડી જંગલ વિસ્તારમાં છોડી દેવા ગ્રામજનો ની માંગ કરવામાં આવી છે.
ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
પાટણ કોંગ્રેસ ના ધારાસભ્ય ડોકટર કિરીટભાઈ પટેલ નો ઢોલ વગાડતો વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ થયો
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8