સાબરકાંઠાના ઇડર તાલુકા વિકાસ અધિકારીનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે મનરેગાના ગ્રુપમાં મહિલા કર્મચારીને મેસેજ કર્યો હોય એવો સ્ક્રીનશોટ વાયરલ થયો છે.
મોડી રાત્રે 12 વાગ્યે દિનેશ પટેલે તમારી યાદ આવતી હોવાનો મહિલા કર્મચારીને મેસેજ કર્યો હતો. જે મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થતા જિલ્લામાં ચકચાર મચી છે. 3 મહિના અગાઉ પણ અભદ્ર વાતચીતનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતના ગ્રુમાં મેસેજ કર્યો હતો જે વાયરલ થયો હતો.
ઇડર તાલુકા વિકાસ અધિકારીનો સ્ક્રીનશોટ વાઇરલ
તાલુકા વિકાસ અધિકારીએ મનરેગાના ગૃપમાં મહિલા કર્મચારીને મેસેજ કર્યો
તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે કર્યા મેસેજ
રાત્રે 12 વાગ્યા બાદ મહિલાને ‘તમારી યાદ આવે છે’ નો મેસેજ કર્યો
વોટ્સઅપ ગૃપના સ્ક્રિન શોટ વાઇરલ
જિલ્લામાં ચકચાર મચી
ત્રણ મહિના પહેલા પણ નાઇટ ડ્રેસની વાત કરતો સ્ક્રીન શોટ થયેલો વાઇરલ
તાલુકા વિકાસ અધિકારીએ ભુલમાં તાલુકા પંચાયતના ગૃપમાં કર્યો હતો મેસેજ
મૃતદેહને સતત 24 કલાક હોસ્પિટલમાં સારવાર આપી : હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલને સરકારે કરી બ્લેક લિસ્ટ
શ્યામા પ્રસાદ મુખર્જી : જેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8