@SACHIN PITHVA SURENDRANAGAR
આજ રોજ લીબડી પોલીસ સ્ટેશન, વિસ્તાર માં આવેલ શ્રી.એન.એમ.હાઈસ્કૂલ માં આજરોજ “શિક્ષક દિવસ” નિમિત્તે સ્કૂલના પ્રિન્સિપાલ તથા શિક્ષકોની મુલાકાત લઇ પ્રોત્સાહિત કરવા માં આવેલ. તેમજ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી . તથા તેઓ ભવિષ્યમાં આવા ઉમદા કર્યો કરતા રહે તેવી શુભકામના લીબડી પોલીસ સ્ટેશન ના P.S.I. બી.કે.માંરૂડા સાહેબ દ્વારા આપવામાં આવી. તેમજ સ્કૂલ ના શિક્ષકો ની શિક્ષક દિવસ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. જેમાં D.I.P.C.મુકેશભાઈ, તથા P.C.અજયભાઈ તથા H.C. હરપાલસિંહ હાજર રહેલ હતા.]