શ્રી ખારી વિભાગ મોઢ પાટીદાર સમાજ દેહગામની વાર્ષિક સભાનું આયોજન તારીખ 4 6-2023 ને રવિવારે કચ્છ કડવા પાટીદાર ની વાડી દહેગામ મુકામે મળી જેમાં ભોજન દાતા શ્રી રમણભાઈપ્રાતીયા વાળા તથા ભરતભાઈ બદપુર વાળાતેમજ ચોપડાના દાતા હિતેન્દ્રભાઈ સાંપા વાળાના પ્રમુખ સ્થાને યોજાઈ જેમાં સમાજના દરેક ભાઈ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો 2023 24 ના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે જગદીશભાઈ ધનિયોલ વાળા ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્રભાઈ સાંપાવાળા તથા કાંતિભાઈ પાલજ વાળામંત્રી તરીકે ભાવેશભાઈ વકીલ તથા ભગવતભાઈ ની વરણી કરવામાં આવી ત્રણ બહેનોને પણ સભ્ય તરીકે નિમણૂક કરી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું સભાનું સંચાલન હિતેન્દ્રભાઈ સાંપાવાળાએ સફળતાપૂર્વક કર્યું.