@SACHIN PITHVA, SURENDRANAGAR
લીબડી પોસ્ટે.વિસ્તાર માં આવેલ મોર્ડન સ્કૂલ ના 109.જેટલા વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ તથા શિક્ષકો હાજર રહેલ અને ટ્રાફિક અવેનર્સ નો કાર્યક્રમ કરવામાં આવેલ ટ્રાફિક ના નિયમો વિશે સમજ કરવામાં આવી જેમાં લીબડી પોલીસ સ્ટેશન ના P.S.I. શ્રી બી.કે.માંરૂડા સાહેબ દ્વારા સમજ કરવા માં આવેલ અને સ્કૂલ ની મુલાકાત કરવામાં આવી જેમાં .P.C.મુકેશભાઈ, તથા P.C.અજયભાઈ તથા.p.c. સંગીત ભાઈ. અને P.C.સંજયભાઈ હાજર રહી વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ટ્રાફિક ના નિયમો વિશે સમજ કરવા માં આવેલ
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8