parineeti chopra: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાના રાઘવ ચઢ્ઢા (parineeti chopra and raghav chadda) સાથેના લગ્ન બાદ અભિનેત્રીના ફિલ્મી કરિયરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે હવે એકટ્રેસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી તેના ફેન્સ ચોંકી શકે છે. ઘણા લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે પરિણીતી રાજકારણમાં જોડાવા જઈ રહી છે.
આ વાતની માહિતી ખુદ એકટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સાથે જણાવ્યું કે, તે કયા ફિલ્ડમાં પોતાનું કરિયર આગળ વધારશે.
અભિનેત્રીએ આ તમામ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મોટી જાહેરાત કરી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતા કહ્યું કે, હવે તે સિંગિંગમાં તેની કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે.
To join our whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
સુરત/ પ્રેમ સંબંધ બાદ પુણામાં પરિણીતાના બીભત્સ ફોટો-વીડિયો વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો
સની દેઓલની આ ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે પ્રીતિ ઝિંટા!