Partho pandya patan
પાટણ
પાટણ કોંગ્રેસ ના ઍક્ટિવ તેમજ સતત પ્રજા વચ્ચે રહેતા અને બિલકુલ સદા સિમ્પલ રહેવા નું અને આમ વ્યક્તિ ની માફક ને જિંદગી માણવા નું અને કોઈપણ જાહેર જગ્યા એ સારા પ્રસંગે સામાન્ય વ્યક્તિ ની માફક લોકો ની વચ્ચે અને લોકો ને માન આપી સંગીત ના સાધન પર હાથ અજમાવી લેતા હોય છે નવરાત્રી માં હાર્મોનિયમ, કે મંજીરા ને વગાડી સંગીત નો આનંદ લેતા હોય છે ત્યારે ઢોલ પર હાથ અજમાવ તો એક વીડિયો પાટણ સોશિયલ મીડિયા ના ગ્રુપ માં ફરતો થયો છે
પાટણ વિધાનસભા મત વિસ્તાર માં કોઈક સારા પ્રસંગ માં ધારાસભ્ય એ હાજરી આપી હતી ત્યારે સમિયાણા માં લોકો ની હાજરી વચ્ચે ઢોલી પાસે થી ઢોલ લઈ ને ઢોલીડા ના રૂપ માં ઢોલ પર હાથ અજમાવ્યો હતો 20 સેકન્ડ ના આ વિડિઓ એ ઢોલ નો સુંદર અવાજ કોઈ હસ્તગત ઢોલીડા જેવો આવ્યો હતો
આમ ઢોલ વગાડતો આ વિડિઓ ધારાસભ્ય ની સીધી સાદી સરળ ઈમેજ ને લોકો પણ આવકારે છે
પાટણ કોંગ્રેસ ના ધારાસભ્ય ડોકટર કિરીટભાઈ પટેલ નો ઢોલ વગાડતો વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ થયો
Related Posts
Add A Comment