- અકસ્માત માં એસ ટી માં મુસાફરી કરી રહેલ દસ જેટલા મુસાફરો નાની મોટી ઈજાઓ થતા ઘાયલો ને હોસ્પિલમાં ખસેડાયા
પાર્થો અલ્કેશ પંડયા
– સાંતલપુર તાલુકાના સિધાડા થી બાબરા ગામના હાઇવે માર્ગ પર સર્જાયો અકસ્માત- સાંતલપુરના નેશનલ હાઈવે નંબર 27 ઉપર સર્જાયો અકસ્માતએસટી બસે પલ્ટી મારતા 10 થી વધુ મુસાફરોને પહોંચી નાની મોટી ઈજાઓ ખેડબ્રહ્માથી ગાંધીધામ રૂટની એસટી બસે મારી પલ્ટીએસટી બસમાં અંદાજે 50 જેટલા મુસાફરો હતા સવાર 5 જેટલા ઘાયલ મુસાફરોને સંતાલપુર રેફરલ હોસ્પિટલ તેમજ અન્ય મુસાફરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાએસટી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત