-પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામે સર્જાઈ કરુણ ઘટના
– સુરકા ગામના માજી સરપંચ વીરચંદજી ઠાકોરના પરિવારમાં સર્જાઈ દુઃખદ ઘટના
@Partho Pandya, Patan
રાધનપુર ના સુરકા ગામે એક ઠાકોર પરિવાર માં કરુણાંતિકા સર્જાઈ હતી જેમા પુત્રવધુ દ્વારા ઘરે લાઈટની સ્વીચ ચાલુ કરવા જતા વાયર નો પત્રા માં થી પસાર થઈ ને ઘરમાં પ્રસર્યો અને પરિવાર ના સભ્યો એક બીજા ને બચાવવા જતાં કરંટ થી એકનું મોત ચાર ઘાયલ થયા હતા.
પુત્રવધુને કરંટ લાગતા તેઓને બચાવવા જતા સસરા માજી સરપંચ વીરચંદજી ઠાકોરનું મોત થયું હતું. પરિવારમાં એકનું મોત અને કરંટથી બચાવવા જતા પરિવારના અન્ય સભ્યો થયા ઘાયલ ઘાયલોને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા,મૃતકની લાશને રાધનપુર સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવી હતી.
-સમગ્ર ઘટનાને લઈ રાધનપુર પોલીસે હાથ ધરી તપાસ
ચાર લોકો સારવાર અર્થે સદારામ હોસ્પિટલ ખાતે નૃત્ય પામનાર વીરચંદભાઈ ઠાકોરની લાશને તેમના પરિવારને સોંપવામાં આવી અગ્નિસંસ્કાર કરવા માટે સુરકા ગામની અંદર શોકનો માહોલ મુત્યુ પામનાર વીરચંદભાઈ ઠાકોર માજી સરપંચ સુરકા શોર્ટ લાગવાથી થયેલ ઘાયલ પુત્ર વધુ જસીબેન જેઠાભાઈ અને જવાનભાઈ જેઠાભાઈ અને જયશ્રીબેન જેઠાભાઈ અને સુરીબેન વિરચંદભાઈ ચાર લોકો શોર્ટ સર્કિટ થી ઘાયલ થતા તેમને રાધનપુર ખાતે આવેલ સદારામ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
માતા-પિતાએ પોતાના આઠ મહિનાના બાળકને iPhone ખરીદવા માટે વેચ્યું
slum tourism : જેના કારણે ધારાવીમાં તાજમહેલ કરતાં પણ વધુ કમાણી થઈ રહી છે