@Rutul Prajapati, Arvalli
હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી(Rain) માહોલ સર્જાયો છે. Arvalli જિલ્લામાં પણ બે દિવસથી છૂટો છવાયો વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ જોવા મળી રહી છે. ગત રાત્રી એ પણ જિલ્લામાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ(rain) ખાબક્યો હતો. મોડી રાત્રે મીની વાવાજોડા સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ મોટું નુકસાન થયું છે. ખેડૂતોની જણસ પાણીમાં ભીની થઇ ગઈ છે તો, અનેક જગ્યાએ પતરાના શેડ પણ હવામાં ફંગોળાઈ ગયા હતા.
Bhilodaના વણઝર પંચાયત વિસ્તારમાં પતરાંના શેડ ઉડ્યા હતા. બે ખેડૂતોના પતરાંના શેડ ઉડતા 3 થી 4 લાખનું નુકશાન થયું છે. સાથે પશુધને પણ ખુલ્લામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..