હવામન વિભાગની આગાહી મુજબ વરસાદ, કાંકરેજ વિસ્તારમાં સાજે પાચ વાગ્યા સુધી 36 મીમી વરસાદ નોધાયો
કાંકરેજ વિસ્તારમાં થોડા દિવસ ના સમય બાદ આજે બપોર બાદ બીજા રાઉન્ડ માં ખારીયા થરા ટોટાણા ઉણ શિહોરી ખીમણા ઉંબરી કંબોઈ સહિત સમગ્ર પંથકમાં ધમાંકે દાર વરસાદ ની એન્ટ્રી થઈ હતી ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણ પણ ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકો ને ગરમી બફારામાં થી આરામ મલો હતો તેમજ અનેક નીચાણ વરા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકો ને પણ મુશ્કેલી પડી હતી ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આ સાજે પાચ વાગ્યા સુધી 36 મીમી વરસાદ નોંધાયો હતો તો બીજી બાજુ વાત કરવામાં આવે તો ખેડૂત આલમ માં પણ વાવણી લાયક વાવણી સમયે વરસાદ થતાં ખેડૂતો માં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
@ચેહરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8