લોકોની સુરક્ષા માટે જે પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારથી દૂર ઘણા તહેવારો ઉજવી શકતા નથી, તેઓ અમને સતત સુરક્ષા આપી રહ્યા છે.
સાબરકાંઠા હિંમતનગર શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશન, બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી તેમની સલામતી માટે બહેનો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને વહીવટી કર્મચારીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું..
જેમાં કનકસિંહ ઝાલા , કરશનભાઈ પરમાર , ઓજસ્વિની જીલ્લા અધ્યક્ષ હેમાંગીનીબા ઝાલા, મેઘાબા ઝાલા , કાજલબેન પરમાર , જાનવીબેન ઝાલા , ટીનાબેન વિહાત , રોશનીબેન સોલંકી , જાનવીબેન ગિરિ , યોગી સુરેન્દ્રનાથ જી ઓઘડ ,જગતસિંહ પરમાર, દિનેશભાઈ સોનગરા, અનિલભાઈ વણઝારા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
@kanaksinh zala, himmatnagar
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8